pipavatgopi 2015-17
Sunday, 22 June 2025
#The circle of life By Sudha Murty
Monday, 18 April 2022
મેલુહા-અમિષ ત્રિપાઠી
MELUHA BY AMISH TRIPATHI
This book is originally written in English 'The immortals of meluha' and translated by Varsha pathak in 2016. its genre is Mythological fiction.
It is a journey of a man who is common man but People of Meluha are believing him as God called Shiva. they believes that one shiva from Mansarovar will come and make them free from evil who will be indetified by his colour of throat. they call him "Nilkanth".
The feelings and the emotions that this book triggers and especially the sacrifices, the pain that shiva goes through , the love of shiva and sati. Shiva being a perfect protagonist with incredible versatility and extremely kind soul, dedicated warrior and paasionate lover, adds up to the good side of the book and captivates the reader very much.
writer has used geographical accuracy and chronology is very interesting. description of all myth charecter and his artistic vision in it is fantastic. here i would quote some direct lines from novel...
"શિવના વણપૂછાયેલા પ્રશ્નનો ઉત્તર પુજારીએ તરત આપી દીધો.અહીં આવનારા લોકોને માત્ર બ્રહ્માની મૂર્તિ જોવામાં, એની સામે ઊભા રહીને પ્રાર્થના કરવામાં રસ હોય છે. બ્રહ્માનું આ અદભુત મંદિર બનાવવામાં કડિયા અને કારીગરોએ જીવ રેડી દીધો છે. એ તરફ તો કોઈનું ધ્યાન જ નથી જતું, પણ તમે આવ્યા ત્યારથી અહીંની શિલ્પકલા જોવામાં જ મગ્ન છો. બ્રહ્માની મુખ્ય પ્રતિમા સામેતો હજી તમારી નજર સુધ્ધા નથી ગઈ. "48 પેજ.
"વૃદ્ધ મલકી રહેલા ચહેરા સામે શિવે જોયું અને કદાચ ત્યારે એને સમજાયું કે આનંદમયી ક્યાં સ્વાતંત્ર્યની વાત કરી રહી હતી. ગરીબ માણસને પણ અહીં ગર્વભેર જીવવાની આઝાદી હતી. મેલુહામાં જ્યાં બધી સત્તા શાસકના હાથમાં હતી ત્યાં આવી વ્યક્તિગત સ્વતંત્રતા શક્ય નહોતી." 222 પેજ.
The freedom and Feelings are two opposites how can one choose one of it is very difficult.That made this book thriller and imaginative.
Tuesday, 5 April 2022
The old man and the sea by Earnest Hemingway
'ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી' નો નાયક શરીરે વૃદ્ધ દેખાય છે;પરંતુ એના અણુ અણુમાં વહેતું સાહસ,એની આત્મીયતા એને સાગર સમોવડો બનાવે છે.' Everything about him was old except his eyes and they were the same colour as the sea and were cheerful and undfeated'. સાગર ને પરાજય સ્વીકાર્ય નથી તેમ આ વૃદ્ધને પણ પરાજય સ્વીકાર્ય નથી. અને તેથી જ તો નિષ્ફળતાઓની પરંપરા સર્જાયા છતાંય જરાય હાર કબુલવા એ તૈયાર નથી. ખાલી હાથે ફરવું એ જાણે એનો નિત્યક્રમ થઈ ગયો."But he thought , i should keep them with precision-only i have no luck anymore. But who knows? may be today.#Everyday day is a new day. It is better to be lucky but i would rather be exact. then when luck comes you are ready".
જિંદગીની ગહનતા આ એકજ વાક્યમાં છે કે Every day is a new day.પ્રારબ્ધથી પછડાયેલા છતાં એની જરાય કટુતા કે રંજ વગરના વૃદ્ધની આ મક્કમ અભિવ્યક્તિ છે.
વૃદ્ધ મોટી તો શું નાની માછલીય પકડી શકે તેમ નથી છતાંય તેની મક્કમતાએ પુરવાર કર્યું કે પુરુષાર્થ હોય ત્યાં પ્રારબ્ધને આવવું પડે. દુશ્મન ને પકડ્યા પછી સાંતીયાગો એને પ્રેમ કરતો..."Fish, i love you and respect you very much but i will kill you dead before this day ends"(p.45) દુશ્મનનો આદર જાણનારો વૃદ્ધ આશ્ચર્યજનક છે. 'I am a strange old man'.
માણસ ખેદાનમેદાન થઈ જાય પરંતુ હાર સ્વીકારે ખરો? એ હાર માને જ નહીં.સાગર અને આકાશ ને નાથનારો માણસ તો અપરાજય જ કહેવાય.
- સમુદ્ર મુસાફરીમાં જરૂરિયાત વિના વાત ન કરવી તે એક સદગુણ ગણાતો અને વૃદ્ધ પુરુષ તો હંમેશા એવું માનતો હતો અને તેનો આદર કરતો હતો.
-જ્યારે પોતે માછલીને કાંટામાં ફસાવી છે ત્યારે પોતે જ મોનોલોગ કરે છે કે ....તે જાણે છે તે કેટલી મોટી માછલી છે? શું ખરેખર તે જાણતી હશે કે પોતે એક વૃદ્ધ અશક્ત જર્જરિત બુઢ્ઢો છે? આમ કહીને સાંતિયાગો પોતાની શક્તિનો દુશ્મનને અંદાજ નથી અથવા દુશ્મન પોતે પરાક્રમી ને શક્તિશાળી છે એ પોતાની તાકાતથી વાકેફ નથી એવું જણાવે છે.
- વૃદ્ધ સાંતીયાગો જીવનનું ઊંડાણ બહુ સરળ શબ્દોમાં સમજાવી જાય છે...બધાજ હથિયાર ને ફાંસાથી દુર રહી ઊંડા પાણીમાં રહેવું એ માછલીનો માર્ગ હતો અને આ બધાજ ફાંસાઓ સાથે હથિયાર સાથે એની પાછળ એના જ રસ્તે એનીજ જગ્યાએ જવું એ મારો માર્ગ છે. ટૂંકમાં લક્ષ્ય બન્નેનું એક છે બસ ઈરાદો અલગ છે.
-"તે મોટી માછલી છે અને મારે તેને સમજાવવી પડશે, એણે વિચાર્યું. મારે તેને તેની શક્તિનું ભાન ક્યારેય ન થવા દેવું જોઈએ અથવા તો તે દોડી જાય તો તે શું કરી શકે તેનુંય ભાન તેને ન થવા દેવું જોઈએ."
- જ્યારે જીવન રસ્તો બતાવે ત્યારે મનુષ્ય તેના ઉપર ભરોસો નથી કરી શકતો જ્યારે વૃદ્ધ આ જીવન ઉપર પૂરો ભરોસો મુકવાનું શીખવે છે જ્યારે તકલીફો આવે છે તો બહાદુરી પૂર્વક સામનો કરવાનું સૂચવે છે."માર્ગ પર તરે જાવ અને જ્યારે મુસીબત આવે ત્યારે તેનો સામનો કરો. "
-"આશા ના રાખવી તે મુર્ખામી છે, એણે વિચાર્યું. ઉપરાંત હું માનું છું કે નિરાશા તે પાપ છે"
Tuesday, 1 June 2021
Why do some people suffers without any fault..?
#SATYANAPRAYOGO-#GANDHIJI
#MYNTRALOGOCONTROVERSY
#SALMANKHANCOMMENCONTROVERSY
#Dainik Bhaskar editor killed himself
One month before I read an autobiography of Mahatma Gandhiji. As we are very familiar with m.k gandhiji so need of further introduction and review about the book so directly coming to the point that gandhiji has used the word “rape” so many time in his writing. In india there are so many sensitive and super emotional feminist people around us so I am surprise to see that why people didn’t raise voice against Mahatma Gandhiji? Either people in india are not good reader or they are enough blind to see their leader’s weakness.
On 21stjune’16 there was a controversy on salman khan’s reaction on the experience of playing the character of wrestler he replied that he felt tired like a raped woman, and feminist pop up in first raw to raise voice against Salman khan. They connected so much deeply this words to the woman who are sexually assaulted. https://www.hindustantimes.com/bollywood/salman-khan-says-he-felt-like-a-raped-woman-stirs-controversy/story-sGUfD8EP8gwwWyOqhS3WRN.html
While reading #gandhji#satyanaprayogo I felt like that word is so natural.
Ø આ કસરત બાળકો માટે બહુ સારી નીવડી. તેમની પાસે આ કે કોઇ કામ બળાત્કારે કદી કરાવ્યુ નથી. (page no.293)
Ø આખા દહાડાના શારીરિક કામ કરતા હુ થાકી જતો , ને વખતે આરામ લેવાનિ ઈચ્છા થાય તે જ વખતે વર્ગ લેવાનો રહેતો. તેથી હુ તાજો હોવાને બદ્લે બળાત્કરે જાગ્રત રહી શક્તો હતો. (page no.318)
Ø મારો ઈરાદો શાંતિનિકેતન મા કઇંક મુદત સારુ રહેવાનો હ્તો. પણ મને વિધાતા બળાત્કારે ઘસડી ગયો. (page no.360)
Ø જે કામે ચડવા માગે તેના ઉપર બળાત્કારે ન કરવો. (page no.403)
Ø ....ને નબળો આદમી જેમ હિંસક હોય છે તેમ નબળા પડ્યા તે જેઓ મિલમા જતા તેમનો દ્વેષ કરવા લાગ્યા, ને કદાચ કોઇનિ ઉપર બળાત્કાર વાપરશે એવી મને બીક લાગી. (page no.406)
one should not be so offensive when someone using this particular word rape because it’s just a word which is used spontaneously in language. Psychologically when feminists are protesting , actually they are getting joy of being connected in woman’s issue. They have that hidden strategies to take interests in #wamaniya.
Last year December 2020 a case was filed by a woman activist against Myntra to change it’s logo. She claims about logo that it is revealing a naked woman.it took place on various platforms. Myntra changed it.
(The complaint was filed by a Mumbai-based activist Naaz Patel in association with Avesta Foundation NGO. The complaint was filed in December 2020. In the complaint, Patel demanded that the Flipkart-backed e-commerce giant remove the logo, and urged the police to take appropriate action against the company. (google) https://www.google.com/search?client=firefox-b-d&q=myntra+logo+controversy+date+)
When Gandhiji uses the word rape , no issue at all. Because Gandhiji is mahatma and mahatmas are never wrong in india. Poor Indians. Either they are not reading of their mahatma’s stories or as I said they are Blind. But when salman khan or Myntra uses same terms there are so many issues. On base of imagination starts disfavours.
We are in the society where #feminism is being misused. Personally as a being girl,I never feel anything problematic in myntra’s logo. Many company has their logo and logic behind it. Especially in india as we are typical mindset, no one would dare to take challenge against us on particular topic like woman because around the world all knows how india is worshipping woman& cow. Everyone want to business, to earn why will anyone take this risk in business? So Myntra is not such stupid.
Everyone in india want to be hero. Either by feminism on social media or doing rally to oppose something. Without knowing the facts , groups of people join. Woman is so soft corner of India so anyone will come to protect its rights without knowing that is it rightly being used or not.
Chief editor of the wellknown News paper “Divyabhaskar” –kalpesh yagnik has commited suicide as he became victim by one of his colleague named saloni arora. He was blackmailed for 5 crores for sex scandal. Case is not solved yet but it is really difficult to judge who is innocent in the case. Asking for 5 crores for sex and blackmailing man is it fair?
· References :
Ø https://indianexpress.com/article/technology/myntra-logo-change-new-logo-myntra-7167927/
Ø https://www.google.com/search?client=firefox-b-d&q=myntra+logo+controversy+date+)
Thursday, 27 May 2021
બક્ષીનામા - ચંદ્રકાંત બક્ષી
શૂન્ય થી આરંભાઈ ને એક પર અટકેલ જીવની.........
"આ પૃથ્વી પર જન્મેલો દરેક માણસ એકજ છે. પહેલો પુરુષ એકવચન,એ બીજો નથી, એ અદ્વિતીય હોય અથવા ના હોઈ શકે પણ એનો અદ્વિતીય નથી,એના અંગુઠાની છાપ,એના અક્ષરોના મરોડ,એના અવાજની ગહરાઇ,એના ચહેરા ની રેખાઓ, એના અનુભવ નો ગ્રાફ, એના ભૂતકાળ ના ઉભાર, એના રક્તસંબંધો અને દિલસંબંધો ,એનું પતિત્વ-પિતાત્વ-અને સ્વત્વ અને અંતે કૃતિત્વ છંટાઈ છંટાઈને એક એવા બિંદુ પર આવીને ઊભા રહી જાય છે જ્યારે એ કહી શકે છે: એકો અહં,દ્વિતીયો નાસ્તિ ...ન ભૂતો ન ભવિષ્યતિ...
હું એક જ છું. મારા જેવો બીજો નથી. ભૂતકાળમાં હતો નહીં, ભવિષ્યમાં થશે નહીં....."
આ શબ્દો છે આપણા પુરા 512 પાના ના દળદાર આત્મકથા વૃતાંત ના લેખક ચંદ્રકાંત બક્ષીના. 22મી ઓગસ્ટ પાલનપુર માં કેશવલાલ બક્ષી ના ઘરે જન્મેલા.
- 1953 થી 1956 રેડીમેડ કપડાં ની દુકાન. અલકા સ્ટોર નો પ્રારંભ. (જે સ્ટોર એમણે બાર વર્ષ ચલાવ્યો)
- 1970 પેલી જૂનથી લેક્ચરર તરીકે નોકરી શરૂ કરી.
- 1972 ' કુત્તિ' વાર્તા માટે કેસ ગુજરાત સરકાર દ્વારા કેસ થયો..
- 1980 26 મી જૂન ,સાંતાક્રુઝની સાધના એજ્યુકેશન સોસાયટીની કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ ના પ્રિન્સિપાલ
(જ્યાંથી પુરા બે વર્ષ રાખીને કાઢી મુકવામાં આવેલ)
બક્ષીનામા એવા ગુજરાતી ની વાત છે જેણે 19 મી સદીનો અંત અને 21મી નો આરંભ જોયો છે.
પોતાના લખાણ માં હંમેશા નીડર રહેનાર બક્ષી કહે છે કે ગુજરાતી સાહિત્યના ઇનામો તેજસ્વી લોકો માટે નથી, ડફફરો માટે છે, ડોસાઓ માટે છે,ડોબાઓ માટે છે અથવા ડાઈનિંગ ટેબલની નીચે આંખો ફાડીને અપેક્ષાથી જોઈ રહેલા પરિવાર ના પાળેલા કત્તાઓ માટે છે.
બક્ષી નો જીવન ને જોવાનો દ્રષ્ટિકોણ અલગ અને બહાદુર હતો. પોતાનું શરીર સૌષ્ઠવ જાળવણી કરવી જોઈએ એવું તેઓ માનતા. પોતે પાઇપ પીવાના શોખીન.
"આજ કાલ ના ગુજરાતી વછેરા લેખકો 'લોકેશન' પર જઈને જોયા વિના લખી શકતા નથી. કરુણાતા એ છે કે સ્થળો પર જઈને પણ એઓ જે નવલકથાઓ લખે છે અથવા લખી શકે છે એની ગુણવત્તા વપરાયેલા સેનેટરી ટોવેલો થી વધારે નથી."

જીવન છે અને જીવન ને મેં હંમેશા પ્રાધાન્ય આપ્યું છે."
"બક્ષીનામા મારા 54 વર્ષ ના અને 169પુસ્તકોના સાહિત્યિક જીવન માં નાભિની ભૂમિકામાં રહ્યું છે - રહેશે.
Monday, 27 April 2020
સ્મૃતિઓ નું શાન્તિનિકેતન - અમૃતલાલ વેગડ
Sunday, 16 February 2020
દિવા સ્વપ્ન by #Giju bhai badheka
Most of the time i don't spend time to write bookreviews or anything which is special to me. i think its part of my nature or laziness.
But while i went through Most of the time i don't spend time to write bookreviews or anything which is special to me. i think its part of my nature or laziness.
But while i went through #દિવા સ્વપ્ન by #Giju bhai badheka, i couldn't stop myself to writedown something about this perticular book.
First of all i like to tell about titel "દિવા સ્વપ્ન "
titel itself inspire us to think about some dream which are #Day dreams means those imaginations which are seen by open eyes not in subconscious mind or during sleep time. it is very difficult to make them Real which are imaginative thoughts but Nothing is impossible in the world is also true. when somebody starts dreaming of something deeply ,itself it come to us whether it is near or far, difficult or easy. one should dream first,that is the basic condition. second thing, your thought must be your burning desire so that it can make fire in you to work. because #उधमेंन ही सिध्यन्ति कार्याणि न मनोरथे ,न ही सुप्तस्य सिंहस्य प्रविष्यति मुखे मृगा:। Hardwork is necessary.
Gijubhai badheka 15november1885 to 23june 1939. nick name "#મૂછાળી માં". His great contribution in education system and Litertaure will last for forever.nothing can be compare with his skill and methods.
Gijubhai Himself went to school ,and started working with 4rth std. students.he describes how he was tackle by Teachers of that school. he faces satire on him but he didn't hesistate to do his work.spend full year with the kids and innovated so many techniques of teaching method and skill on How to Teach Kids.As being teacher i can really feel that what would happen with him as being non experience teacher and directly have to teach little students.
he spent his 3 months for Story telling , library, good reading.As well as he told students to come with good Hair cutting, clean uniform and well hair comb too.so in starting 3 months he couldn't pay attention on Other subjects like Gujrati, maths or history. but after three months he started dictation with std 4rth who even don't know how to write or pronounce words.
To build Library in the school he told students for money ,by which they always buy their text books But this time they bought extra reading story books instead of text books. In this way he collected so many books in std. 4rth classroom library.
finally the day come, when education inspector come for inspection.he pleased with this new way of Learnig and Teaching skills. finally he announced that we should throw our old primary teaching method and Make change or update in our Oldish teaching Methods. badheka, i couldn't stop myself to writedown something about this perticular book.
First of all i like to tell about titel "દિવા સ્વપ્ન "
titel itself inspire us to think about some dream which are #Day dreams means those imaginations which are seen by open eyes not in subconscious mind or during sleep time. it is very difficult to make them Real which are imaginative thoughts but Nothing is impossible in the world is also true. when somebody starts dreaming of something deeply ,itself it come to us whether it is near or far, difficult or easy. one should dream first,that is the basic condition. second thing, your thought must be your burning desire so that it can make fire in you to work. because #उधमेंन ही सिध्यन्ति कार्याणि न मनोरथे ,न ही सुप्तस्य सिंहस्य प्रविष्यति मुखे मृगा:। Hardwork is necessary.
Gijubhai badheka 15november1885 to 23june 1939. nick name "#મૂછાળી માં". His great contribution in education system and Litertaure will last for forever.nothing can be compare with his skill and methods.
Gijubhai Himself went to school ,and started working with 4rth std. students.he describes how he was tackle by Teachers of that school. he faces satire on him but he didn't hesistate to do his work.spend full year with the kids and innovated so many techniques of teaching method and skill on How to Teach Kids.As being teacher i can really feel that what would happen with him as being non experience teacher and directly have to teach little students.
he spent his 3 months for Story telling , library, good reading.As well as he told students to come with good Hair cutting, clean uniform and well hair comb too.so in starting 3 months he couldn't pay attention on Other subjects like Gujrati, maths or history. but after three months he started dictation with std 4rth who even don't know how to write or pronounce words.
To build Library in the school he told students for money ,by which they always buy their text books But this time they bought extra reading story books instead of text books. In this way he collected so many books in std. 4rth classroom library.
finally the day come, when education inspector come for inspection.he pleased with this new way of Learnig and Teaching skills. finally he announced that we should throw our old primary teaching method and Make change or update in our Oldish teaching Methods.


