Tuesday, 1 June 2021

Why do some people suffers without any fault..?

 

#SATYANAPRAYOGO-#GANDHIJI

#MYNTRALOGOCONTROVERSY

#SALMANKHANCOMMENCONTROVERSY

#Dainik Bhaskar editor killed himself

 

One month before I read an autobiography of Mahatma Gandhiji. As we are very familiar with m.k gandhiji so need of further introduction and review about the book so directly coming to the point that gandhiji has used the word “rape” so many time in his writing. In india there are so many sensitive and super emotional feminist people around us so I am surprise to see that why people didn’t raise voice against Mahatma Gandhiji? Either people in india are not good reader or they are enough blind to see their leader’s weakness.

On 21stjune’16 there was a controversy on salman khan’s reaction on the experience of playing the character of wrestler he replied that he felt tired like a raped woman, and feminist pop up in first raw to raise voice against Salman khan. They connected so much deeply this words to the woman who are sexually assaulted. https://www.hindustantimes.com/bollywood/salman-khan-says-he-felt-like-a-raped-woman-stirs-controversy/story-sGUfD8EP8gwwWyOqhS3WRN.html

While reading #gandhji#satyanaprayogo I felt like that word is so natural.

Ø  કસરત બાળકો માટે બહુ સારી નીવડી. તેમની પાસે આ કે કોઇ કામ બળાત્કારે કદી કરાવ્યુ નથી. (page no.293)

Ø  આખા દહાડાના શારીરિક કામ કરતા હુ થાકી જતો , ને વખતે આરામ લેવાનિ ઈચ્છા થાય તે જ વખતે વર્ગ લેવાનો રહેતો. તેથી હુ તાજો હોવાને બદ્લે બળાત્કરે જાગ્રત રહી શક્તો હતો. (page no.318)

Ø  મારો ઈરાદો શાંતિનિકેતન મા કઇંક મુદત સારુ રહેવાનો હ્તો. પણ મને વિધાતા બળાત્કારે ઘસડી ગયો. (page no.360)

Ø   જે કામે ચડવા માગે તેના ઉપર બળાત્કારે ન કરવો. (page no.403)

Ø  ....ને નબળો આદમી જેમ હિંસક હોય છે તેમ નબળા પડ્યા તે જેઓ મિલમા જતા તેમનો દ્વેષ કરવા લાગ્યા, ને કદાચ કોઇનિ ઉપર બળાત્કાર વાપરશે એવી મને બીક લાગી.   (page no.406)

 one should not be so offensive when someone using this particular word rape because it’s just a word which is used spontaneously in language. Psychologically when feminists are protesting , actually they are getting joy of being connected in woman’s issue. They have that hidden strategies to take interests in #wamaniya.   

Last year December 2020 a case was filed by a woman activist against Myntra to change it’s logo. She claims about logo that it is revealing a naked woman.it took place on various platforms. Myntra changed it.



 

 

(The complaint was filed by a Mumbai-based activist Naaz Patel in association with Avesta Foundation NGO. The complaint was filed in December 2020. In the complaint, Patel demanded that the Flipkart-backed e-commerce giant remove the logo, and urged the police to take appropriate action against the company. (google) https://www.google.com/search?client=firefox-b-d&q=myntra+logo+controversy+date+)

 

When Gandhiji uses the word rape , no issue at all. Because Gandhiji is mahatma and mahatmas are never wrong in india. Poor Indians. Either they are not reading of their mahatma’s stories or as I said they are Blind. But when salman khan or Myntra uses same terms there are so many issues. On base of imagination starts disfavours.

We are in the society where #feminism is being misused. Personally as a being girl,I never feel anything problematic in myntra’s logo. Many company has their logo and logic behind it. Especially in india as we are typical mindset, no one would dare to take challenge against us on particular topic like woman because around the world all knows how india is worshipping woman& cow. Everyone want to business, to earn why will anyone take this risk in business? So Myntra is not such stupid.

Everyone in india want to be hero. Either by feminism on social media or doing rally to oppose something. Without knowing the facts , groups of people join.  Woman is so soft corner of India so anyone will come to protect its rights without knowing that is it rightly being used or not.

Chief editor of the wellknown News paper  “Divyabhaskar” –kalpesh yagnik has commited suicide as he became victim by one of his colleague named saloni arora. He was blackmailed for 5 crores for sex scandal. Case is not solved yet but it is really difficult to judge who is innocent in the case. Asking for 5 crores for sex and blackmailing man is it fair?

·         References :

Ø  https://www.hindustantimes.com/bollywood/salman-khan-says-he-felt-like-a-raped-woman-stirs-controversy/story-sGUfD8EP8gwwWyOqhS3WRN.html

 

Ø  https://indianexpress.com/article/technology/myntra-logo-change-new-logo-myntra-7167927/

Ø  https://www.google.com/search?client=firefox-b-d&q=myntra+logo+controversy+date+)

Ø  https://theprint.in/india/governance/dainik-bhaskar-editor-killed-himself-fearing-sex-scandal-and-blackmail-by-former-colleague/88414/

 

   

Thursday, 27 May 2021

બક્ષીનામા - ચંદ્રકાંત બક્ષી

શૂન્ય થી આરંભાઈ ને એક પર અટકેલ જીવની.........
"આ પૃથ્વી પર જન્મેલો દરેક માણસ એકજ છે. પહેલો પુરુષ એકવચન,એ બીજો નથી, એ અદ્વિતીય હોય અથવા ના હોઈ શકે પણ એનો અદ્વિતીય નથી,એના અંગુઠાની છાપ,એના અક્ષરોના મરોડ,એના અવાજની ગહરાઇ,એના ચહેરા ની રેખાઓ, એના અનુભવ નો ગ્રાફ, એના ભૂતકાળ ના ઉભાર, એના રક્તસંબંધો અને દિલસંબંધો ,એનું પતિત્વ-પિતાત્વ-અને સ્વત્વ અને અંતે કૃતિત્વ છંટાઈ છંટાઈને એક એવા બિંદુ પર આવીને ઊભા રહી જાય છે જ્યારે એ કહી શકે છે: એકો અહં,દ્વિતીયો નાસ્તિ ...ન ભૂતો ન ભવિષ્યતિ...
હું એક જ છું. મારા જેવો બીજો નથી. ભૂતકાળમાં હતો નહીં, ભવિષ્યમાં થશે નહીં....."
આ શબ્દો છે આપણા પુરા 512 પાના ના દળદાર આત્મકથા વૃતાંત ના લેખક ચંદ્રકાંત બક્ષીના. 22મી ઓગસ્ટ પાલનપુર માં કેશવલાલ બક્ષી ના ઘરે જન્મેલા.

  • 1953 થી 1956 રેડીમેડ કપડાં ની દુકાન. અલકા સ્ટોર નો પ્રારંભ. (જે સ્ટોર એમણે બાર વર્ષ ચલાવ્યો)
  • 1970 પેલી જૂનથી લેક્ચરર તરીકે નોકરી શરૂ કરી.
  • 1972 ' કુત્તિ' વાર્તા માટે કેસ ગુજરાત સરકાર દ્વારા કેસ થયો..
  • 1980 26 મી જૂન ,સાંતાક્રુઝની સાધના એજ્યુકેશન સોસાયટીની કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ ના પ્રિન્સિપાલ

           (જ્યાંથી પુરા બે વર્ષ રાખીને કાઢી મુકવામાં આવેલ)

બક્ષીનામા એવા ગુજરાતી ની વાત છે જેણે 19 મી સદીનો અંત અને 21મી નો આરંભ જોયો છે.

બક્ષી પોતાના બક્ષી પરિવાર ને યાદ કરતા લખે છે કે ભૂતકાળ અને વર્તમાનકાળ વચ્ચે એક કાળ હોવો જોઈએ સ્મૃતિકાળ.
પોતાના લખાણ માં હંમેશા નીડર રહેનાર બક્ષી કહે છે કે ગુજરાતી સાહિત્યના ઇનામો તેજસ્વી લોકો માટે નથી, ડફફરો માટે છે, ડોસાઓ માટે છે,ડોબાઓ માટે છે અથવા ડાઈનિંગ ટેબલની નીચે આંખો ફાડીને અપેક્ષાથી જોઈ રહેલા પરિવાર ના પાળેલા કત્તાઓ માટે છે.
બક્ષી નો જીવન ને જોવાનો દ્રષ્ટિકોણ અલગ અને બહાદુર હતો. પોતાનું શરીર સૌષ્ઠવ જાળવણી કરવી જોઈએ એવું તેઓ માનતા. પોતે પાઇપ પીવાના શોખીન.



તેઓ ગુજરાતી પ્રજા ને માયકાંગલી ,લુચ્ચી અને ઠગનારી પ્રજા કહેતા.ગુજરાતી હમદર્દ પ્રજા નથી.દોસ્તાના નિભાવનારી પ્રજા નથી. ખુવાર થઈ જવાની ખુમારી સમજવાનું એમના ખૂનમાં નથી.
"આજ કાલ ના ગુજરાતી વછેરા લેખકો 'લોકેશન' પર જઈને જોયા વિના લખી શકતા નથી. કરુણાતા એ છે કે સ્થળો પર જઈને પણ એઓ જે નવલકથાઓ લખે છે અથવા લખી શકે છે એની ગુણવત્તા વપરાયેલા સેનેટરી ટોવેલો થી વધારે નથી."

"લેખકો લેખકોને સ્થાને છે.મેં એમને ક્યારેય બહુ મહત્વ આપ્યું નથી. આ ગુજરાતી સાહિત્ય એક ખુલ્લી દુનિયા છે. જેનું જેવું આવડ્યું છે એવું એણે લખ્યું છે. શરીર અને દિમાગ અને આંખો અને આંગળીઓ ચાલે છે ત્યાં સુધી લખ્યું છે, પણ લેખન ઉપર
જીવન છે અને જીવન ને મેં હંમેશા પ્રાધાન્ય આપ્યું છે."


"બક્ષીનામા મારા 54 વર્ષ ના અને 169પુસ્તકોના સાહિત્યિક જીવન માં નાભિની ભૂમિકામાં રહ્યું છે - રહેશે.